Pages

Recommended Jobs

Search This Website

Wednesday, October 5, 2022

માત્ર આ ઘરેલુ નુસ્ખાથી હૃદયન નળી ગમે તેટલી બ્લોક થઈ હશે, તો પણ 100 ટકા ખુલી જશે

માત્ર આ ઘરેલુ નુસ્ખાથી હૃદયન નળી ગમે તેટલી બ્લોક થઈ હશે, તો પણ 100 ટકા ખુલી જશે.

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ હદયની બ્લોક થયેલી નળીને આયુર્વેદિક ઘરેલું ઉપાયોની મદદથી ખોલવાની સરળ રીત વિષે. આપણાં શરીરનું અણમોલ અંગ હૃદય છે, જે 24 કલાક પોતાના કામમાં લાગેલું હોય છે. પરંતુ આપણી ખરાબ જીવનશૈલની અને ખોટી ખાણી-પીણીની રીતને કારણે હાર્ટ બ્લોકેઝની ગંભીર સમસ્યા બનતી જોવા મળી રહી છે. જો હૃદયની નળીઓમા બ્લોકેઝ થવાનું શરૂ થઈ રહ્યું છે તો તેનો સ્પષ્ટ મતલબ છે કે લોહીમાં એસિડિટી વધી ગઈ છે. એસિડિટી પણ બે પ્રકારની હોય છે જેમાં એક તો પેટની એસિડિટી હોય છે બીજી લોહીની.

હૃદયની નળીઓ બ્લોક થવાથી હાર્ટ એટેક આવે છે, એટલા માટે આજે અમે આયુર્વેદિક ઉપચાર જણાવી રહ્યાં છે જે ખૂબ જ સરળ છે. જ્યારે લોહીમાં અમલતા અસિડિટી વધી જાય છે તો તમે તેવસ્તુનો ઉપયોગ કરો જે ક્ષારમુક્ત હોવી જોઈએ. ક્ષાર વગરની વસ્તુ ખાવાથી લોહીમાં એસિડિટી ઓછી થાય છે અને તમે હાર્ટ બ્લોકેઝથી હંમેશા માટે બચીને રહી શકો છો.

હાર્ટ એટેકથી બચવાની રીત :  તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યુ હશે ”હૃદયમાં ન લે યાર” તેની પાછળ એ કારણ છે કે હૃદય શરીરનું સૌથી નાજુક અંગ હોય છે અને કોઈપણ વસ્તુ તેને સહેલાયથી નુકસાન પહોચાડી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભાવનાત્મક તણાવ મહેસૂસ કરે છે તો વ્યક્તિનું હૃદય સૌથી પહેલા અસરગ્રસ્ત થાય છે જે હાર્ટ એટેકનું કારણ બને છે.

આ ઈમોશનલ પીડાથી થનારા હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત એ છે કે તમે ખુલ્લા મગજથી તણાવ મુક્ત રહો. આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવાનો કેટલાક અન્ય ઉપાય પણ છે જેમ કે વધું કેલેરી વાળુ ખાવાનું ખાવાથી બચવું અને નિયમિત વ્યાયામ કરવું રહેવું વગેરે. એટલા માટે ખૂબ પોતાને ફિટ અને તંદુરસ્ત રાખવું અને હાર્ટ એટેકથી બચવાનો સૌથી સરળ માર્ગ છે. ચાલો જાણીએ હાર્ટ એટેકથી બચવાના ઘરેલું આયુર્વેદિક ઉપાયો વિષે.

નિયમિત વ્યાયામ કરો હાર્ટ એટેકથી બચવાથી સૌથી ઉત્તમ રીત છે કે તમે દરરોજ વ્યાયામ કરો. તેમ ઓછામાં ઓછી 15 મિનીટ સુધી શારીરિક કસરત કરો. હૃદયને તંદુરસ્ત રાખવા માટે વોક કરવું પણ એક સારૂ વ્યાયામ છે. તેલવાળુ કે વધું ચીકાસવાળો ખોરાક ખાવાથી બચો, જંક ફૂડમાં વધું તેલ હોય છે એટલા માટે આ હાર્ટ માટે ઠીક નથી. હૃદય હુમલાથી બચવા માટે આ પ્રકારની વસ્તુ ખાવાની ટાળવી જોઈએ.

શરીરનું વધારે પડતા વજનથી હાર્ટને વધું લોહી અને વધું ઉર્જા પંપ કરવી પડે છે જેથી તમારા નાજુક હૃદય પર વધું દબાણ પડે છે. માટે વધારે વજન ઘટાડવું જરૂરી બને છે. યોગ્ય ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. હૃદય હુમલાથી બચવા માટે સંતુલિત આહાર લેવો આવશ્યક છે. પેશાબ અને શૌચને ન દબાવો જ્યારે પેશાબ અને શૌચને દબાણ પડે છે તો હૃદય પર અસર પડે છે અને આ સંક્રમણનું કારણ પણ બને છે.

આ રીતે કરો ઘરેલું ઉપાય : દુનિયાના મોટા મોટા તબીબનું માનવું છે કે લસણ, સરકો (વિનેગર), લીંબુ અને મધનું મિશ્રણ હદયનું બ્લોકેજ ખોલવાની સાથે કેન્સર અને સાંધાનો દુખાવો પણ મટાડી શકે છે. સંસારના પ્રસિદ્ધ વિશ્વિવિદ્યાલયોએ આશ્ચર્યજનક અધ્યયન કરીને એ સાબિત કર્યું છે કે ચમત્કારી ઘરેલુ નુસ્ખા, જેનો એક દિવસનો ખર્ચ ખૂબ જ ઓછો થાય છે, જે આ પ્રકારની બીમારીઓ માટે ખુબ જ ફાયદાકારક બની શકે છે.

આ ઈલાજથી બંધ નળીઓ, સાંધાની પીડા, હાઇ બ્લડપ્રેશર, કેન્સરના અમુક કોષો, કોલેસ્ટ્રોલની વધું માત્રા, શરદી-ઉધરસ, માથાનો દુખાવો, હૃદયના રોગ, રક્ત પ્રવાહની સમસ્યા, હેમોરહોઇડ્સ, અપચો, દાંતમાં દુખાવો, મેદસ્વી, અલ્સર અને ઘણી બધી બીમારીઓ મટાડવામાં મદદ મળે છે. આ ઉપાય હૃદયની નળીઓ બંધ હોવા પર અત્યંત લાભદાયી થાય છે.

આ ઉપાય માટે જરૂરી સામગ્રી :  હદયની બ્લોકેજ ખોલવા જરૂરી સામગ્રીની વાત કરીએ તો તેમાં 1 કપ લીંબુનો રસ, 1 કપ આદુનો રસ, 1 કપ લસણનો રસ અને 1 કપ સફજનનું સરકો. આ બધી વસ્તુને અલગ અલગ વાસણમાં એકઠી કરવી.

બનાવવાની રીત અને સેવનની રીત : ઉપરોક્ત તમામ વસ્તુઓને મિક્સ કરીને અડધી કલાક ધીમી આંચ પર ઉકાળો. જ્યારે ત્રણ કપ સુધી રહી જાય, ત્યારે આ મિશ્રણને ઠંડુ પડવા દો. ઠંડુ થવા પર તેમાં ત્રણ ચમચી  મધ મિક્સ કરી લેવું અને એક કાંચની બોટલમાં નાંખી દો. દરરોજ નાસ્તા પહેલા એક ચમચી સવારે લેવાથી હૃદયની બંધ નળી ખુલી જશે.

આમ, આ ઘરેલું ઉપાય દ્વારા તમે હદયની બ્લોજ નળીઓને ખોલી શકો છો. આશા રાખ્જીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

નોધ : આ આયુર્વેદિક ઉપાયો બધાની તાસીર અનુસાર કામ કરતા હોય છે, માટે જો તમને આવી કોઈ સમસ્યા થાય અને વધારે પડતી અસર જણાય તો ડોક્ટરની તરત જ સારવાર અવશ્ય લેવી. આ માહિતી માત્ર શૈક્ષણિક માહિતી છે માટે આ ઉપાયો કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટરની સલાહ પણ અવશ્ય લેવી.

No comments:

Post a Comment

Recommended Jobs