આ અનાજ છે કેન્સર નુ મૂળ હું અને તમે રોજ ખાઈએ છીએ

આ અનાજ છે કેન્સર નુ મૂળ હું અને તમે રોજ ખાઈએ છીએ.

મિત્રો અમે તમને આજે આ લેખ દ્વારા એક એવા અનાજની માહિતી આપવાની છે કે તમારે તેનું સેવન કરતા પહેલા ખાસ સાવચેતી રાખવી પડશે નહીતર બનશે ન બનવાનું માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

મિત્રો તો આજે આપણે વાત કરવાની છે તે આર્સેનીક ટોક્સીક વિશે બધા જ અનાજો માં આ અનાજ એક જ એવું છે કે તેમાં આર્સેનિક ટોક્સીક સૌથી વધુ રહેલું છે તે ટોક્સિક જ કેન્સરનું મુખ્ય કારણ બને છે. આ ટોક્સિક ધીમે ધીમે આપણા શરીરમાં જમા થાય છે અને પાછલા વર્ષોમાં તે જમા થયેલા આર્સેનિક ટોક્સીનનું ઉપાંતરણ કેન્સરમાં થાય છે. તો તે અનાજનું નામ છે બ્રાઉન રાઈસ એટલે કે ગુલાબી રંગના ચોખા.

બીજા બધા જ અનાજના છોડ કરતા ડાંગર ના છોડમાં આર્સેનિક મેળવવાની તાકાત સૌથી વધારે ધરાવે છે. 10 ગણું આર્સેનિક મેળવે છે અને તમને કદાસ ખબર નહિ હોય કે ચોખામાં આર્સેનિક તત્વ સૌથી વધુ ચોખાના છોડમાં હોય છે.

અનાજ, કઠોળ અને તમામ શાકભાજી એ ખેડૂત પકવતો હોય છે. ખેડૂત અનાજ પકવે છે અને તેણે પકવેલા ભાવ બીજા નક્કી કરતા હોય છે અને બીજાએ નક્કી કરેલા ભાવના આધારે ખેડૂતે કરેલું ઉત્પાદન વેચવું પડતું હોય છે. આ ખેડૂતની કરુણતા છે.

હવે આ આર્સેનિક તત્વ થી બચવા માટે ખેડૂતે શું કરવું જોઈએ તેના વિશે તમને માહિતી આપી દઈએ. જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે તથા સાઈપર મેથરીન ની વાત કરીએ તો એક ટીપું તમે એક ગ્લાસમાં નાખીને પીઈ જવાથી જે તે વ્યક્તિનું મૃત્ય થાય છે એટલી ભયંકર ઝેરી હોય છે આ બધી જ દવાઓથી બચવા માટે શું કરવું જોઈએ તે જાણી લઈએ.

મિત્રો બ્રાઉન કલરના ચોખા કરતા સફેદ કલરના ચોખામાં આર્સેનિક 50% હોય છે માટે તમારે આનાથી બચવું હોય તો શું કરવું જોઈએ તેના વિશે વાત કરી લઈએ.

તમે જયારે ચોખા વાપરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને રાંધતા પહેલા 4 થી 5 વખત સ્વચ્છ પાણીની મદદથી ધોઈ નાખવા ત્યારબાદ 2 કલાક સુધી આ ચોખાને પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ તે પાણીમાંથી ચોખાને બહાર કાઢીને થોડી વાર બહાર સુકવીને પછી તેનો ઉપયોગ કરી શકો છો.

આ પ્રયોગ કરવાથી તમારા પેટમાં આર્સેનિક બિલકુલ નહિ જાય કારણ કે આર્સેનિક એ પાણીમાં નીકળી જાય છે અને તે ચોખા આપણા માટે નુકશાનકારક રહેતા નથી. જો તમે આ રીતે ચોખાનો ઉપયોગ કરશો તો તમને ચોખા ખુબજ ફાયદો કરશે.

ખાસ નોંધ:- અમારો ઉદેશ્ય તમારા સુધી સારી માહિતી પહોંચાડવા નો છે. તમારી તાસીર અને ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો


Post a Comment

0 Comments