SSA Gujarat Recruitment 2022 SSA ગુજરાત ભરતી 2022 @ssagujarat.org
SSA Gujarat Recruitment 2022 SSA ગુજરાત ભરતી 2022 : સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉક્ત જુદી જુદી કેટેગરી મુજબ SSA સ્પેશ્યલ એજ્યુકેટરની જગ્યાઓની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે 11 માસના કરાર આધારિત કામગીરી કરાર માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજી મંગાવવામાં આવે છે.
SSA ગુજરાત ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 |
પોસ્ટ નામ | સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 |
કુલ જગ્યા | 1300 |
સંસ્થા | SSA |
વિભાગ | શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર |
સ્થળ | ગુજરાત રાજ્ય |
અરજી શરૂ તારીખ | 12/09/2022 |
અરજી છેલ્લી તારીખ | 01/10/2022 |
સત્તાવાર વેબસાઈટ | www.ssagujarat.org |
અરજી પ્રકાર | ઓનલાઈન |
SSA Gujarat Recruitment 2022
જે મિત્રો SSA દ્વારા બહાર પડતી ભરતીની રાહ જોઈ રહ્યા છે તે મિત્રો માટે આ ખુબ સારી તક છે તેથી સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.
સર્વ શિક્ષા અભિયાન 2022
જગ્યાઓ લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરશો વગેરે બાબત નીચ્ચે મુજબ છે.
TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો
SSA સ્પેશયલ એજ્યુકેટર ભરતી 2022
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરની તા. 31/06/2015ના સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાત નીચે મુજબ છે.
Educational Qualification for SSA Recruitment 2022 સ્પેશયલ એજ્યુકેટર શૈક્ષણિક લાયકાત
ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે થયેલ અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી (કોઈપણ વિદ્યા શાખામાં) સ્નાતકની મેળવેલી પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ અને નીચે બોક્સમાં આપેલ પોસ્ટ પ્રમાણે લાયકાત પણ ધરવતો જોઈએ.
ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
ગુજરાતી અથવા હિન્દી અથવા બેન્નેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ..
વિશિષ્ટ શિક્ષણમાં સ્પેશ્યલ બી.એડ. કે સ્પેશયલ ડીપ્લોમામાં RCI માન્ય સંસ્થામાંથી તેમજ RCI CRR રજીસ્ટ્રેશન ફરજીયાત કરેલ હોવું જોઈએ.
જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો એક જ મિનિટમાં
પોસ્ટ નામ | કુલ જગ્યા | લાયકાત |
સ્પેશ્યલ એજ્યુકેટર : Cerebral Palsy (CP) | 65 | ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે થયેલ અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્પેશિયલ બી.એડ. (સેરેબ્રલ પાલ્સિ) પદવી ધરાવતો હોવો જોઈએ અથવા ભારત પુનર્વસવાટે પરિષદ (Rehabillitation Council of India) દ્વારા માન્ય થયેલી સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ એજ્યુકેશન (સેરેબ્રલ પાલ્સિ)માં ડીપ્લોમા ધરાવતો હોવો જોઈએ. |
સ્પેશ્યલ એજ્યુકેટર : Hearing Impaired (HI) | 39 | ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે થયેલ અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્પેશિયલ બી.એડ. Hearing Impaired (HI) પદવી ધરાવતો હોવો જોઈએ અથવા ભારત પુનર્વસવાટે પરિષદ (Rehabillitation Council of India) દ્વારા માન્ય થયેલી સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ એજ્યુકેશન Hearing Impaired (HI)માં ડીપ્લોમા ધરાવતો હોવો જોઈએ. |
સ્પેશ્યલ એજ્યુકેટર : Intellectual Disabilities (ID) / (MR) (માનસિક અશક્તતા) | 650 | ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે થયેલ અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ બી.એડ. (ઈન્ટલેક્ચુઅલ ડિસેબિલીટી) / (MR) માનસિક અશકતતા પદવી ધરાવતો હોવો જોઈએ અથવા ભારત પુનર્વસવાટે પરિષદ (Rehabillitation Council of India) દ્વારા માન્ય થયેલી સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ એજ્યુકેશન (ઈન્ટલેક્ચુઅલ ડિસેબિલીટી) / (MR) માં માનસિક અશકતતામાં ડીપ્લોમા ધરાવતો હોવો જોઈએ. |
સ્પેશ્યલ એજ્યુકેટર : Multiple Disabilities (MD) | 520 | ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે થયેલ અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ બી.એડ. (મલ્ટીપલ ડિસેબિલીટી) પદવી ધરાવતો હોવો જોઈએ અથવા ભારત પુનર્વસવાટે પરિષદ (Rehabillitation Council of India) દ્વારા માન્ય થયેલી સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ એજ્યુકેશન (મલ્ટીપલ ડિસેબિલીટી)માં ડીપ્લોમા ધરાવતો હોવો જોઈએ. |
સ્પેશ્યલ એજ્યુકેટર : Visual Impaired (VI) | 26 | ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે થયેલ અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્પેશિયલ બી.એડ. Visual Impaired (VI)ની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા ભારત પુનર્વસવાટે પરિષદ (Rehabillitation Council of India) દ્વારા માન્ય થયેલી સંસ્થામાંથી મેળવેલ સ્પેશિયલ એજ્યુકેશન (સેરેબ્રલ પાલ્સિ)માં ડીપ્લોમા ધરાવતો હોવો જોઈએ. |
કુલ જગ્યા | 1300 |
SSA ગુજરાત ભરતી 2022 વય મર્યાદા
આપેલ તમામ જગ્યાઓ માટે વયમર્યાદા 35 વર્ષ સુધીની રહેશે.
પગાર ધોરણ
તમામ જગ્યાઓ માટે માસિક ફિક્સ મહેનતાણું રૂ. 15,000/- મળવાપાત્ર છે.
નોંધ : ભરતીને લગતી તમામ માહિતી અને સત્યતા તપાસવા સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરવી
SSA ગુજરાત ભરતી 2022 FAQ
SSA ગુજરાત ભરતી 2022 પસંગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંગી લાયકાત ધોરણે ઈન્ટરવ્યું / મેરીટ બનાવીને થશે.
SSA ગુજરાત ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.
– સૌપ્રથમ www.ssagujarat.org વેબ સાઈટ પર જાઓ.
– Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
– સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે.
– Registration બટન પર ક્લિક કરો.
– ઉમેદવારનું નામ નામ, માતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ, ફોટો, સહી વગેરે માહિતી નાખવી.
– રજીસ્ટ્રેશન ફોર્મમાં આપેલ ઈમેલ પર એક એકાઉન્ટ એક્ટીવ મેઈલ આવશે જેમાં જઈને Click Here to Active પર જઈને ક્લિક કરવાની રહેશે એટલે રજીસ્ટ્રેશન થયેલ એકાઉન્ટ એક્ટીવ થશે.
– હવે Login બટન પર ક્લિક કરી Apply બટન પર ક્લિક કરી અરજી કરો.
– અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ કાઢી લ્યો..
SSA ગુજરાત ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ : 01/10/2022
SSA ગુજરાત ભરતી 2022 જાહેરાત | અહીં ક્લિક કરો |
SSA ગુજરાત ભરતી 2022 અરજી કરો | અહીં ક્લિક કરો |
SSA ગુજરાત ભરતી 2022
Source: tethtatguru.info

No comments:
Post a Comment