સુરેન્દ્રનગરના એક ખેતરમાં દેખાણું શીંગડાવાળુ અનોખું સરિસૃપ! વિડિઓ જોઈ તમારી આંખો પણ ફાટી જશે !જુઓ વિડિઓ

સુરેન્દ્રનગરના એક ખેતરમાં દેખાણું શીંગડાવાળુ અનોખું સરિસૃપ! વિડિઓ જોઈ તમારી આંખો પણ ફાટી જશે !જુઓ વિડિઓતમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી, જીવ જંતુ વગેરેના પણ અલગ અંદાજમાઁ તેઓના વિડિયો બનાવતા હોઈ છે. પરંતુ હાલ એક એવો વિડિઓ સામે આવી રહ્યો છે જે જોઈ તમારી આંખો ફાટીને ચાર થઈ જશે. આવો તમને વિગતે જણાવીએ.

જમીન પર સરિસૃપ રીતે માથાના ભાગે શિંગળા જેવું દેખાય તેના વિશે સૌ કોઈ સાવ અજાણ છે. ત્યારે આ એક અલગ જ પ્રકારનો જીવ જોઈ તમને પણ નવાઈ લાગશે. સોશિયલ મીડિયામાં એક વિચિત્ર સરિસૃપનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને સૌ કોઈ વિચારમાં પડી ગયા છે. આ વિડીયોને જોતા તમને પણ એક નજરમાં આ સાપ જ લાગશે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિડીયો સુરેન્દ્રનગરનાં વડીયા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. 


ગામની સીમમાં આ વિચિત્ર સરિસૃપ જોવા મળ્યો છે. જેને ઉપર સફેદ અને કાળા કલરનાં પટા અને તેનાં માથે શિંગડાં જેવું કંઈક જોવા મળતાં કુતુહલ સાથે આશ્ચર્ય જોવાં મળ્યું. ખેતરમાં નીકળેલા આ જીવને જોઈ એક શખ્સે તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં વિચિત્ર પ્રકારના સરિસૃપ જોવા મળી રહ્યો છે.તેમજ ઉલ્લેખનીય છે કે, પહેલી વખત આવું માથા પર શિંગડા અને સાપ જેવું દેખાતા વિચિત્ર સરિસૃપ જોવા મળી રહ્યું છે. આજદિન સુધી ક્યાંય શિંગડાવાળા સરિસૃપ વિશે ન સાંભળ્યું કે ન જોયું હશે. અત્યાર સુધીના સમયમાં અનેક પ્રકારના સરિસૃપ જોયા છે. 


પરંતુ આવો કલર અને માથે શિંગડા દેખાય તેવા વિચિત્ર સરિસૃપ જીવ ક્યારેય પણ જોવા મળ્યો નથી. આમ હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો દ્વારા તેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એક ખેતર દેખાય છે. જેમાં કોઈ વ્યક્તિ નાના નાના છોડમાં કંઈક શોધતો જોવા મળી રહ્યો છે.


 શીંગડાવાળુ અનોખું સરિસૃપ નો વિડિઓ જુઓ

આમ જ્યાં થોડાક છોડ બાદ તરત એક વિચિત્ર સરિસૃપ ખેતરમાં ચાલતો દેખાઈ રહ્યો છે. જેને પશુઓની જેમ માથે 2 શિંગડા જેવું જોવા મળી રહ્યું છે. તેનું કદ નાનું છે પણ તેનો કલર સાવ જુદો જ જોવા મળી રહ્યો છે. આજદિન સુધી સફેદ પટ્ટાવાળો વિચિત્ર સરિસૃપ કે જેને માથે શિંગડા જેવું હોય તે ભાગ્યે જ જોવા મળ્યું હશે. બીજી બાજુ આ વિચિત્ર સરિસૃપને જોતા લોકો પણ વિચારમાં પડી ગયા છે. કે આ શક્ય કેમનું છે?

નોંધ : કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Today Gujarat કરતુ નથી

Post a Comment

1 Comments

  1. ભાઈ આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે ખરેખર તો એ Ribbon Snake ( Scientific name: Thamnophis sauritus) છે. ગુજરાતીમાં જેને પટ્ટી સાપ કહે છે
    એનું અત્યારે food time છે જેથી એને દેડકો (Frog) ખાધું છે અને એ દેડકાના પગ મોઢામાં બહાર રહી ગયા હોવાથી એવું લાગી રહ્યું છે..
    અને એ પણ આ મહાનુભાવ નાં કારણે કે જે એ વિડિયો લેવા માટે એની બાજુમાં ગયા જેના કારણે બિચારાને જમવાનો કોળિયો મોઢામાં લઈ ને ભાગવું પડ્યું

    ReplyDelete