Pages

Recommended Jobs

Search This Website

Wednesday, September 7, 2022

ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022

 ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022

ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022: પોલીસ મહાનિર્દેશકની કચેરી, સી.સાઈ.ડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની 35 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે.અરજી ફોર્મ તારીખ 30 ઓગસ્ટ 2022 થી 09 સપ્ટેમ્બર 2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.

ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022

ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેક્નિકલ એક્સપર્ટની જગ્યાઓ હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓફલાઇન પ્રકારે અરજીઓ મંગાવવામાં આવે છે.ટેક્નિકલ એક્સપર્ટ ની કુલ 35 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

આ પણ જુઓ: ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

સંસ્થાનું નામસી.આઈ.ડી. ક્રાઈમ,ગાંધીનગર
પોસ્ટનું નામટેક્નિકલ એક્સપર્ટ
કુલ જગ્યાઓ35
જોબ લોકેશનગુજરાત
અરજીનો પ્રકારઓફલાઇન
ઓફલાઇન ફોર્મની છેલ્લી તારીખ09 સપ્ટેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.cidcrime.gujarat.gov.in

આ પણ જુઓ: SBI ક્લાર્ક 5008 મેગા ભરતી 2022

ગુજરાત CID ક્રાઈમ ભરતી 2022

સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની 35 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટનું નામજગ્યાઓ
ટેક્નિકલ એક્સપર્ટ35

સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ શૈક્ષણિક લાયકાત


ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા અથવા સંલગ્ન સંસ્થામાંથી Msc IT Security/Msc ડિજિટલ ફોરેન્સિક/Msc સાયબર સિક્યુરિટી/BE or B.Tech in E&C/BE or B.Tech in કોમ્પ્યુટર એન્જીનીયર/BE or B.Tech in કોમ્પ્યુટર સાયન્સ/BE or B. Tech in IT/Information Communication Technology અંગેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

અનુભવ: ઓછામાં ઓછો 02 વર્ષનો સાયબર સિક્યુરિટી અથવા ડિજિટલ ફોરેન્સિક અથવા સાયબર ઇન્વેસ્ટિંગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

આ પણ જુઓ: ગુજરાત અગ્નિવીર આર્મી ભરતી 2022

સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી એપ્લિકેશન પ્રોસેસ


લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ www.cidcrime.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરીને જરૂર પ્રમાણપત્રો ની નકલ જોડીને તારીખ 09 સપ્ટેમ્બર 2022 સુધીમાં “પોલીસ મહાનિર્દેશકશ્રી,સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી,સેકટર 18,પોલીસ ભવન,ચોથો માળ,ગુ.રા. ગાંધીનગર-382018” ના સરનામાં પર રજીસ્ટર પોસ્ટ થી અરજી મોકલવાની રહેશે.

સી.આઈ. ડી ક્રાઈમ સાયબર એક્સપર્ટ પગાર ધોરણ


સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ની ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને માસિક રૂપિયા 25000/- ફિક્સ પગરધોરણ આપવામાં આવશે.

ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
 એજ્યુ અપડેટ હોમપેજઅહીં ક્લિક કરો

ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022
ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022 2

ટેક્નિકલ એક્સપર્ટ ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો

  1. સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે?

    સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની કુલ 35 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.

  2. ટેક્નિકલ એક્સપર્ટ ની ભરતી માટે ફોર્મ કઈ રીતે ભરી શકાશે?

    રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારે ઓફલાઇન અરજી કરવાની રહેશે.

  3. સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ નું પગાર ધોરણ શુ છે?

    સિલેક્ટ થયેલા ઉમેદવાર ને માસિક ફિક્સ રૂ.25000/- પગાર આપવામાં આવશે.

  4. સી.આઈ. ડી ક્રાઈમ ટેક્નિકલ એક્સપર્ટ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

    ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022 છે.

No comments:

Post a Comment

Recommended Jobs